Banaskantha: દાંતામાં ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સૌને ચોકાવ્યા!
Banaskantha: દાંતા તાલુકાના મંડાલી નજીક આવેલા ગામમાં રહેતા આદિવાસી ખેડૂત ડાભી મફાભાઈ રાયસાભાઈએ એક સંસ્થા દ્વારા 300 જેટલા સ્ટ્રોબેરીના રોપાઓ લાવીને પહાડી વિસ્તારમાં સફળ રીતે
Advertisement
Banaskantha: અડગ મનના માનવીને કોઈ સમસ્યા નડતી નથી, કોઈ તકલીફ પડતી નથી તેનું સાર્થક ઉદાહરણ દાંતા તાલુકામાં જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મંડાલી નજીક આવેલા ગામમાં રહેતા આદિવાસી ખેડૂત ડાભી મફાભાઈ રાયસાભાઈએ એક સંસ્થા દ્વારા 300 જેટલા સ્ટ્રોબેરીના રોપાઓ લાવીને પહાડી વિસ્તારમાં સફળ રીતે વાવેતર કરીને અને ત્યારબાદ મલસીન અને ટપક પદ્ધતિ દ્વારા સતત ધ્યાન રાખીને પ્રથમ વખત પહાડી વિસ્તારમાં અરવલ્લીની પહાડી અંતરિયાળ ગામમાં પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ રીતે ખેતી દ્વારા પાક તૈયાર કર્યો છે અને તેને બજારમાં ₹600 કિલો પણ સારી કિંમતમાં વેચી રહ્યા છે.
Advertisement


