Banaskantha Heavy Rain : બનાસકાંઠાના દાંતીવાડામાં પડ્યો ધોધમાર વરસાદ
દાંતીવાડામાં વરસાદે તબાહી મચાવી દીધી છે. દાંતીવાડા વિસ્તારના ખેતરો પાણીથી ધોવાઈ ગયા છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદને પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
Advertisement
Banaskantha Heavy Rain : દાંતીવાડામાં વરસાદે તબાહી મચાવી દીધી છે. દાંતીવાડા વિસ્તારના ખેતરો પાણીથી ધોવાઈ ગયા છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદને પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જૂઓ અહેવાલ...
Advertisement


