Banaskantha Heavy Rain: બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ
સામઢી નાઢાણીવાસથી આસેડાને જોડતો માર્ગ બંધ વોકળામાં વરસાદી પાણી આવતા માર્ગ બંધ થયો માર્ગ ઉપર પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સામઢી નાઢાણીવાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થયો છે. તથા વોકળામાં વરસાદી...
Advertisement
- સામઢી નાઢાણીવાસથી આસેડાને જોડતો માર્ગ બંધ
- વોકળામાં વરસાદી પાણી આવતા માર્ગ બંધ થયો
- માર્ગ ઉપર પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સામઢી નાઢાણીવાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થયો છે. તથા વોકળામાં વરસાદી પાણી આવતા માર્ગ બંધ થયો છે. માર્ગ ઉપર પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોએ સત્વરે પુલ બનાવવાની માગ કરી છે. તથા વરસાદથી પાલનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ કરેલ ચોમાસું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે.
Advertisement


