Banaskantha: માતા આટલી નિર્દયી કઈ રીતે હોય શકે !
Banaskantha: મમતાને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પરિણીત મહિલાએ પ્રેમમાં આંધળી બની પોતાના પેટે જણ્યા બાળકોને તરછોડ્યાં છે.
Advertisement
Banaskantha: જિલ્લામાં મમતાને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પરિણીત મહિલાએ પ્રેમમાં આંધળી બની પોતાના પેટે જણ્યા બાળકોને તરછોડ્યાં છે. દિયોદરના મકડાલાની પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તેણીએ પોતાના પેટ જણ્યા 2 બાળકોને તરછોડી દીધા છે. નાના બાળકો માતા માટે રડતી આંખે કાકલૂદી કરતા રહ્યા અને મા તરછોડીને પ્રેમી સાથે જતી રહી. જૂઓ અહેવાલ....
Advertisement


