Banaskantha Rain Update : Banaskantha માં લોકોનાં ઘર ડૂબ્યા!
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગનાં તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
Advertisement
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગનાં તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં મૂશળધાર વરસાદ થતાં ધૂંટણસમા પાણી ભરાયા છે. ધારાસભ્ય અનિકેત ઠાકરનાં વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કલેક્ટર, એસ.પીનાં નિવાસસ્થાને જવાનાં માર્ગે પણ પાણી ભરાયા છે...જુઓ અહેવાલ...
Advertisement


