Banaskantha: Ambaji Temple માં પ્રદેશ પ્રમુખ Jagdish Vishwakarma એ દર્શન કર્યા
Gujarat BJP: આજથી 17 ઓક્ટોબર દરમિયાન જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાત પ્રવાસ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસનો પ્રારંભ કર્યો ગુજરાત પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલનમાં કાર્યકરોને કરશે સંબોધન Gujarat BJP: ભારતીય જનતા પાર્ટી નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અંબાજીથી...
Advertisement
- Gujarat BJP: આજથી 17 ઓક્ટોબર દરમિયાન જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાત પ્રવાસ
- મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસનો પ્રારંભ કર્યો
- ગુજરાત પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલનમાં કાર્યકરોને કરશે સંબોધન
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટી નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અંબાજીથી ગુજરાતનો સંગઠનાત્મક પ્રવાસ શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ 10 થી તા.17 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત પ્રવાસ કરશે. જેમાં 06 જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. યાત્રા દરમ્યાન આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરશે. વિશેષમાં અભિવાદન માટે શુભેચ્છકો ફૂલહાર, ફૂલબુકે અથવા તો મોમેન્ટો ભેટ સ્વરૂપે આપે છે પરંતુ એક નવી પહેલ થકી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાસંમેલન તેમજ અભિવાદનમાં વિધ્યાભ્યાસના ચોપડા તેમજ પુસ્તકો સ્વીકારશે તેમજ આ તમામ ચોપડા જરૂરિયાતમંદ બાળકો/વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
Advertisement


