Banaskantha: અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી
અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ એક્શનમાં રાજ્યભરમાં સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી અસામાજીક તત્વોને લઈ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક...
Advertisement
- અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ એક્શનમાં
- રાજ્યભરમાં સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી
- અસામાજીક તત્વોને લઈ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ
અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ છે.
Advertisement


