Banaskantha : બનાસકાંઠામાં ખનનનો મુદ્દો ફરી એકવાર તેજ બન્યો
ભૂ માફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ ખાણ ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂ માફિયાના ઘરે જમવા ગયા ગઈકાલે જ સાંસદ ગેનીબેને ખાણ ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી...
Advertisement
- ભૂ માફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ
- ખાણ ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂ માફિયાના ઘરે જમવા ગયા
- ગઈકાલે જ સાંસદ ગેનીબેને ખાણ ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા
બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ગત રાત્રે ભૂ માફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રાત્રીના સમયે ખાણ ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂ માફિયાના ઘરે જમવા ગયા હતા. ગઈકાલે જ સાંસદ ગેનીબેને ખાણ ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકારી કર્મચારીઓની શંકાસ્પદ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીને પરત ફરવાનો વીડિયો સામે આવ્યો છે.
Advertisement


