Banaskantha : બનાસકાંઠાના વાવના માડકા ગામમાં હજુ પણ પાણી
વરસાદ બંધ થયાના આઠ દિવસ બાદ પણ પાણી યથાવત માડકા ગામનાં આકાશી દ્રશ્યો સામે આવ્યાં માડકા ગામમાં પાણી ન ઓસરતાં લોકોને હાલાકી Banaskantha : બનાસકાંઠાના વાવના માડકા ગામમાં હજુ પણ પાણી જોવા મળે છે. વરસાદ બંધ થયાના આઠ દિવસ...
Advertisement
- વરસાદ બંધ થયાના આઠ દિવસ બાદ પણ પાણી યથાવત
- માડકા ગામનાં આકાશી દ્રશ્યો સામે આવ્યાં
- માડકા ગામમાં પાણી ન ઓસરતાં લોકોને હાલાકી
Banaskantha : બનાસકાંઠાના વાવના માડકા ગામમાં હજુ પણ પાણી જોવા મળે છે. વરસાદ બંધ થયાના આઠ દિવસ બાદ પણ પાણી યથાવત છે. ત્યારે માડકા ગામનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. માડકા ગામમાં પાણી ન ઓસરતાં લોકોને હાલાકી પડી રહી છે. ચારે બાજુ પાણી પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર થયા છે.
Advertisement


