Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bavaliyali Gopi Hudo Maharaas 2025 : 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં ભાગ લીધો, CM રહ્યા ઉપસ્થિત

આ અવસરે ભરવાડ સમાજની 75, 000 થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો હતો.
Advertisement

Bhavnagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામનાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ભરવાડ સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભરવાડ સમાજની 75, 000 થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ (Bharwad Samaj Hudo MahaRaas) રમી વિક્રમ સર્જ્યો હતો.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×