Credit card fraud at petrol pumps: પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હોય તો સાવધાન!
પેટ્રોલ પંપ પર જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ડ કરો છો તો એલર્ટ રહેજો, સાવધાન રહેજો! કારણ કે તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે.
Advertisement
પેટ્રોલ પંપ પર જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ડ કરો છો તો એલર્ટ રહેજો, સાવધાન રહેજો! કારણ કે તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. કાર્ડ સ્ક્રીનિંગ સ્કેમ હાલ ખૂબ જ થઈ રહ્યું છે. આ અંગેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. કેવી રીતે આ આખું કૌભાંડ થાય છે ? સાઇબર માફિયાઓ કેવી રીતે જાળમાં ફસાવે છે ? જુઓ અહેવાલ...
Advertisement


