બાળકોને રસી અપાવતી વખતે ખાસ આ વાતનું ધ્યાન રાખો
બાળકોને વેક્સીનેશન પછી તાવ તેમજ દુખાવો પણ થતો હોય છે. જેના કારણે બાળક સતત રડ્યા કરે છે. રસી બાદ બાળકને ઘરે લાવી સુવડાવાથી બાળકને આરામ મળશે. 2 કલાક બાદ બાળકને જે જગ્યાએ રસી આપી છે ત્યાં હળવો હાથ ફેરવવાથી રાહત મળશે.
Advertisement
બાળકોને વેક્સીનેશન પછી તાવ તેમજ દુખાવો પણ થતો હોય છે. જેના કારણે બાળક સતત રડ્યા કરે છે.
રસી બાદ બાળકને ઘરે લાવી સુવડાવાથી બાળકને આરામ મળશે. 2 કલાક બાદ બાળકને જે જગ્યાએ રસી આપી છે ત્યાં હળવો હાથ ફેરવવાથી રાહત મળશે.
Advertisement


