Sextortion થી સાવધાન
વધતા જતા ઇન્ટરનેટના ઉપયોગનો દુરપયોગ પણ થઇ રહ્યો છે. સેક્સોર્ટશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને ઠગ ટોળકી યુવકો પાસેથી પૈસા પડાવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે. આ માટે સાયબર ક્રાઇમ એક્સપર્ટ પણ લોકોને...
Advertisement
વધતા જતા ઇન્ટરનેટના ઉપયોગનો દુરપયોગ પણ થઇ રહ્યો છે. સેક્સોર્ટશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને ઠગ ટોળકી યુવકો પાસેથી પૈસા પડાવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે. આ માટે સાયબર ક્રાઇમ એક્સપર્ટ પણ લોકોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ લોક રાખવા તથા અજાણી ફ્રેન્ડશીપને એક્સેપ્ટ ના કરવા સલાહ આપી રહ્યા છે કારણ કે જો ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો પછી ઠગ ટોળકી તમને નિશાન બનાવી શકે છે.
Advertisement


