Bharuch Crime : 9 વર્ષની માસૂમ સાથે કાળજુ કંપાવતું કૃત્ય!
ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 2 સંતાનનાં પિતાએ 9 વર્ષની માસૂમ સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
Advertisement
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 2 સંતાનનાં પિતાએ 9 વર્ષની માસૂમ સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત સગીરાને મોઢાનાં ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી. ગુનાની ગંભીરતા સમજી પોલીસે ટીમો બનાવી પાડોશી અને આરોપી વિજયકુમાર રામાશંકર પાસવાન દબોચી લીધો છે. જુઓ આ હચમચાવે એવો આ સમગ્ર અહેવાલ...
Advertisement


