Bharuch : Dudhdhara Dairy ની ચૂંટણી ઇફ્કોવાળી! ભાજપના મેન્ડેટની ઐસીતૈસી!
ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત! ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની કરી રહ્યા છે ઐસીતૈસી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને આપ્યા મેન્ડેટ ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત! ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની ઐસીતૈસી કરી રહ્યા છે. જેમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે...
Advertisement
- ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત!
- ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની કરી રહ્યા છે ઐસીતૈસી
- દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને આપ્યા મેન્ડેટ
ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત! ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની ઐસીતૈસી કરી રહ્યા છે. જેમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. તેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રાજકીય ખેલ કર્યો છે. જેમાં ભાજપના મેન્ડેટથી નારાજ થઈ ચૂંટણીમાં અપક્ષ પેનલ ઉતારી છે. ધારાસભ્ય પ્રકાશ દેસાઈ સહિતના અપક્ષને ભાજપ અગ્રણીઓનો ટેકો છે. અપક્ષ ઉમેદવારોને ભાજપના કેટલાક અગ્રણીઓના ટેકાની ચર્ચા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે. ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ પણ બીટીપીમાંથી આવેલા ભાજપમાં છે. તેમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા સામે ભાજપ પગલાં લઈ શકે છે.
Advertisement


