Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch અંકલેશ્વરની પાનોલી GIDCમાં ભીષણ આગ

ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી અવકાશમાં નજરે પડ્યા આજુબાજુની કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ Bharuch: અંકલેશ્વરની પાનોલી GIDC માં ભીષણ આગનો બનાવ બન્યો છે. જેમાં ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી...
Advertisement
  • ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી અવકાશમાં નજરે પડ્યા
  • આજુબાજુની કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર
  • ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ

Bharuch: અંકલેશ્વરની પાનોલી GIDC માં ભીષણ આગનો બનાવ બન્યો છે. જેમાં ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી અવકાશમાં નજરે પડ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર બન્યા છે. આગ આજુબાજુના વિસ્તારો સુધી પસરવાના કારણે દહેશતનો માહોલ સર્જાયો છે. તથા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે.

Advertisement
Tags :
Advertisement

.

×