Bharuch Crime: હવસખોરની ક્રૂરતા સામે માસૂમની ચીસો દબાઈ! ઢસડાતી-ઢસડાતી જ્યારે તે ઘરે પહોંચી તો...
પીડિતા ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલાતમાં બહાર આવી હતી અને ઢસડાતી-ઢસડાતી ઘરે પહોંચી હતી.
Advertisement
ભરૂચનાં (Bharuch) ઝઘડિયા GIDC વિસ્તારમાં દિલ્હીનાં 'નિર્ભયા' જેવી (Nirbhaya Case Delhi) રૂંવાડા ઊભા કરે એવી ઘટના બનતા સમગ્ર રાજ્ય અને દેશ હચમચી ગયો છે. દુષ્કર્મ બાદ પીડિતા ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલાતમાં બહાર આવી હતી અને ઢસડાતી-ઢસડાતી ઘરે પહોંચી ત્યારે માતાને બૂમો પાડી હતી. પીડિતાની સારવાર દરમિયાન ડૉક્ટરનાં પણ હાથ ધ્રૂજ્યા હતા...
Advertisement


