કચ્છમાં ભુજ, ભચાઉ રેલ્વે સ્ટેશન બનશે આધુનિક
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 508 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ હાથ ધરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 508 રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસના કાર્યક્રમને ખુલ્લો મુકશે. અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનની પણ કાયાપલટ થશે. કુલ 24,700 કરોડના ખર્ચે 508 સ્ટેશન વિશ્વકક્ષાના બનાવવામાં આવશે. ગુજરાતમાં 21 રેલ્વે સ્ટેશન રીડેવલપ કરવામાં આવશે. જેની પાછળ 846 કરોડનો ખર્ચ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


