Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતીકાલથી ભુજ- અમદાવાદ ફ્લાઇટ સેવા શરૂ થશે

કચ્છ જિલ્લાના લોકોની લાંબા સમયથી માગ હતી કે ભુજ -અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ થાય જે માંગ સંતોષાઈ છે. જે અંતર્ગત આવતીકાલથી ભુજ -અમદાવાદ સુધી સ્ટાર એર સેવાનો પ્રારંભ થશે.જે સવારે 11:15 કલાકે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી લોકોની માંગ હતી .જે અંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉચ્ચ કક્ષાએ વખતો વખત રજૂઆત કરી હતી.જે રજૂઆતના અંતે સફળ
આવતીકાલથી ભુજ  અમદાવાદ ફ્લાઇટ સેવા શરૂ થશે
Advertisement
કચ્છ જિલ્લાના લોકોની લાંબા સમયથી માગ હતી કે ભુજ -અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ થાય જે માંગ સંતોષાઈ છે. જે અંતર્ગત આવતીકાલથી ભુજ -અમદાવાદ સુધી સ્ટાર એર સેવાનો પ્રારંભ થશે.
જે સવારે 11:15 કલાકે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી લોકોની માંગ હતી .જે અંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉચ્ચ કક્ષાએ વખતો વખત રજૂઆત કરી હતી.
જે રજૂઆતના અંતે સફળતા મળી છે આ ફ્લાઇટ અમદાવાદ - ભુજ અને ભુજ -અમદાવાદ ફ્લાઇટ સેવા શરૂ થવાથી અનેક લોકોને આ સેવા આશીર્વાદરૂપ નીવડશે. સાથે સાથે લોકોનો સમયનો પણ બચાવ થશે તે પણ એક હકીકત છે. વિનોદભાઇ ચાવડાના પ્રયાસોને સફળતા મળી છે.
Tags :
Advertisement

.

×