Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Big Breaking: ભાજપ નેતા Dileep Sanghani નું છલકાયું દર્દ, જુઓ Video

ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે. સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની વ્યથા કહી છે. દિલીપ સંઘાણીએ પક્ષના જૂથવાદ અંગે સાંકેતિક વ્યથા ઠાલવી? કહ્યું કે, જૂના કાર્યકરોની વ્યથા દૂર થાય તે પણ જરૂરી. ...
Advertisement

ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે. સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની વ્યથા કહી છે. દિલીપ સંઘાણીએ પક્ષના જૂથવાદ અંગે સાંકેતિક વ્યથા ઠાલવી? કહ્યું કે, જૂના કાર્યકરોની વ્યથા દૂર થાય તે પણ જરૂરી.

Advertisement
Tags :
Advertisement

.

×