મહાકુંભ જતા ગુજરાતી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગની યાત્રા ગાઈડ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે કરોડોની સંખ્યામં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. અત્યારે જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
Advertisement
- મહાકુંભ જતા ગુજરાતી યાત્રાળુઓ માટે મોટા સમાચાર
- ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગની યાત્રા ગાઈડ
- મહાકુંભ નજીકના એરપોર્ટ, રેલવે સ્ટેશન અંગેની માહિતી
- મહત્વપૂર્ણ તારીખો દરમિયાનના પ્રતિબંધોની વિગતો
- પોલીસ સ્ટેશન, સ્નાન ઘાટ, હેલ્પ સેન્ટરની પણ માહિતી
- ગુજરાત રાજ્ય પેવેલિયન અને હેલ્પ સેન્ટરની પણ વિગત
- રહેવા માટેની હોટલ અને હોમસ્ટે અંગે પણ જાણકારી
- પ્રયાગરાજમાં આવેલા પાર્કિંગ અને અંતર અંગેની વિગતો
- ગુજરાતી શ્રદ્ધાળુઓની સલામતી, સરળતા માટે ગાઈડલાઈન
- ગુજરાત હેલ્પ ડેસ્કનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો
Mahakumbh Yatra Advisory: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે કરોડોની સંખ્યામં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. અત્યારે જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વિગતો શેર કરવામાં આવી છે. હવે કોઈને પણ પ્રયાગરાજમાં હેરાન થવું નહીં પડે. તમારે ક્યાંથી જવાનું?, ક્યાં રોકાવાનું? જો તમે પર્સનલ ગાડી લઈને જાઓ છો તો ગાડીને ક્યાં પાર્ક કરવી? આ તમામ બાબતોની વિગતો આપવામાં આવી છે.
Advertisement


