Seventh Day School મામલે મોટા સમાચાર સ્કૂલ પ્રશાસને આચાર્ય ઇમેન્યુએલને મોકલ્યા ઘરે!
સ્કૂલનાં આચાર્ય ડૉ. જી. ઇમેન્યુઅલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં (Seventh Day School) ધોરણ 10ના વિદ્યાર્થી નયન શાંતનીની હત્યાની ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. સ્કૂલનાં આચાર્ય ડૉ. જી. ઇમેન્યુઅલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.... જુઓ અહેવાલ....
Advertisement


