Gandhinagar માં મોટો રાજકીય ડ્રામા Kanti Amrutiya તો આવ્યા પણ ગોપાલ...?
પરંતુ, મોરબીના ધારાસભ્ય રાજીનામું આપ્યા વિના જ પરત ફર્યા છે. કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરી મોરબી પરત ફર્યા છે.
Advertisement
મોરબીમાં પડકારની રાજનીતિ વચ્ચે હવે ગાંધીનગરમાં રાજકીય ડ્રામા જોવા મળ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા લગભગ 70 જેટલી કારના કાફલા સાથે ગાંધીનગર રાજીનામું આપવા પહોંચ્યા હતા. પરંતુ, મોરબીના ધારાસભ્ય રાજીનામું આપ્યા વિના જ પરત ફર્યા છે. કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરી મોરબી પરત ફર્યા છે. ગોપાલ ઈટાલિયાની અડધો કલાક રાહ જોઈ પછી ધારાસભ્ય પરત ફર્યા....જુઓ અહેવાલ...
Advertisement


