Delhi Blast મામલે મોટો ખુલાસો, વિસ્ફોટ પહેલા Dr.Umar Nabi મસ્જિદમાં ગયો !
Delhi Blast Case ને લઈને મોટા સમાચાર Dr. Umar Nabi મસ્જિદ પાસે જોવા મળ્યો વિસ્ફોટ પહેલા ઉમર મસ્જિદમાં ગયો હોવાની આશંકા Delhi Blast Case ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં Dr. Umar Nabi મસ્જિદ પાસે જોવા મળ્યો...
Advertisement
- Delhi Blast Case ને લઈને મોટા સમાચાર
- Dr. Umar Nabi મસ્જિદ પાસે જોવા મળ્યો
- વિસ્ફોટ પહેલા ઉમર મસ્જિદમાં ગયો હોવાની આશંકા
Delhi Blast Case ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં Dr. Umar Nabi મસ્જિદ પાસે જોવા મળ્યો હતો. વિસ્ફોટ પહેલા ઉમર મસ્જિદમાં ગયો હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં Dr. Umar Nabi કોને મળ્યો તે દિશામાં તપાસ છે. તથા Dr. Umar Nabi CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે.
Advertisement


