Vadodara હરણી 'હત્યાકાંડ' અંગે સૌથી મોટા સમાચાર
વડોદરા (Vadodara) હરણી લેક 'હત્યાકાંડ' મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા હરણી 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવની (Vinod Rao) મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી દીધી છે. ...
Advertisement
વડોદરા (Vadodara) હરણી લેક 'હત્યાકાંડ' મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા હરણી 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવની (Vinod Rao) મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી દીધી છે.
Advertisement


