Bihar BJP પ્રભારી વિનોદ તાવડેનું મોટું નિવેદન નીતીશ કુમારના ફરી CM બનવા પર સસ્પેન્સ
બિહાર ચૂંટણી પરિણામમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ તેમણે કહ્યું કે, બિહારની જનતાએ NDA ને આશિર્વાદ આપ્યા છે.
Advertisement
બિહારનાં પ્રભારી વિનોદ તાવડેનું મોટું નિવેદન સામે આવ્યું છે. બિહાર ચૂંટણી પરિણામમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ તેમણે કહ્યું કે, બિહારની જનતાએ NDA ને આશિર્વાદ આપ્યા છે. બિહારની જનતાએ વિકાસ પર મહોર લગાવી છે. જુઠ્ઠાણા ફેલાવનારાઓને જનતાએ જાકારો આપ્યો છે. પાંચ પાર્ટીઓ ભેગી થઈને CM નો ચહેરો નક્કી કરશે. ચોક્કસ સમયે આપને બધી જ ખબર પડી જશે... જુઓ અહેવાલ...
Advertisement


