ગંગા નદીમાં માંડ માંડ બિહારના મુખ્યમંત્રીનો જીવ બચ્યો, સુરક્ષામાં ચૂક
મળતી માહિતી મુજબ બિહારના મુખ્યમંંત્રી અકસ્માતનો ભોગ બનતા બનતા માંડ માંડ બચ્યા છે. સુરક્ષમાં શરતચૂકથી નીતીશ કુમારનો જીવ માંડ માંડ બચ્યો છે. CMની સુરક્ષામાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે.છઠ્ઠ ઘાટના નિરીક્ષણ દરમિયાન ચાલુ સ્ટીમર થાંભલા સાથે અથડાઈસીએમની બોટ જેપી સેતુના થાંભલા સાથે અથડાઈ હતી. જળ સંસાધન મંત્રી સંજય ઝા ઉપરાંત IAS અધિકારી પ્રત્યાયા અમૃત, આનંદ કિશોર સહિત અનેક અધિકારà
Advertisement
મળતી માહિતી મુજબ બિહારના મુખ્યમંંત્રી અકસ્માતનો ભોગ બનતા બનતા માંડ માંડ બચ્યા છે. સુરક્ષમાં શરતચૂકથી નીતીશ કુમારનો જીવ માંડ માંડ બચ્યો છે. CMની સુરક્ષામાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે.
છઠ્ઠ ઘાટના નિરીક્ષણ દરમિયાન ચાલુ સ્ટીમર થાંભલા સાથે અથડાઈ
સીએમની બોટ જેપી સેતુના થાંભલા સાથે અથડાઈ હતી. જળ સંસાધન મંત્રી સંજય ઝા ઉપરાંત IAS અધિકારી પ્રત્યાયા અમૃત, આનંદ કિશોર સહિત અનેક અધિકારીઓ મુખ્યમંત્રી સાથે હાજર હતા. બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
મુખ્યમંત્રીની બોટ જેપી સેતુના થાંભલા સાથે અથડાઈ
CMની સુરક્ષામાં ભારે બેદરકારી, છઠ ઘાટના નિરીક્ષણ દરમિયાન સ્ટીમર થાંભલા સાથે અથડાઈ ગઇ હતી. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર જ્યારે તેમના સહયોગી પ્રધાન અને અન્ય પદાધિકારીઓ સાથે છઠ્ઠ ઘાટનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેઓ બચી ગયા હતા.
Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH
— ANI (@ANI) October 15, 2022
અનેક અધિકારીઓ મુખ્યમંત્રી સાથે હાજર
ANI દ્વારા ટાંકવામાં આવેલા સમાચાર મુજબ મુખ્યમંત્રીની બોટ જેપી સેતુના થાંભલા સાથે અથડાઈ હતી. જળ સંસાધન મંત્રી સંજય ઝા ઉપરાંત IAS અધિકારી પ્રત્યાયા અમૃત, આનંદ કિશોર સહિત અનેક અધિકારીઓ મુખ્યમંત્રી સાથે હાજર હતા. ANI તરફથી મળેલી માહિતી મુજબ બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. સીએમ અને તેમની સાથે હાજર તમામ અધિકારીઓ બીજી સ્ટીમરમાંથી બહાર નીકળ્યા. તેની સાથે એક સ્ટીમર પણ દોડતી હતી.
Advertisement


