Bihar Election નો ફાઈનલ મૂડ—EXIT POLL : કોણ આગળ, કોણ પાછળ?
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજી તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની જનતા આજે પોતાના વોટથી નક્કી કર્યા કે સત્તાની કમાન કોના હાથમાં જશે.
Advertisement
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજી તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની જનતા આજે પોતાના વોટથી નક્કી કર્યા કે સત્તાની કમાન કોના હાથમાં જશે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6.30 વાગે તમામ ટીવી ચેનલો અને એજન્સીઓએ પોતાનાં એક્ઝિટ પોલના પરિણામ જાહેર કર્યા છે. પ્રમુખ સર્વે એજન્સીઓ 243 સીટોવાળી બિહાર વિધાનસભા ચૂંટણીની સીટોનું અનુમાન રજૂ કરશે. આ એક્ઝિટ પોલ્સ દ્વારા જનતાનો મૂડ અને સંભવિત પરિણામની પ્રાથમિક તસવીર સામે આવશે.... જુઓ અહેવાલ...
Advertisement


