Bihar Election Result: બિહારની ચૂંટણીમાં અમિતભાઈ શાહની રણનીતિ રંગ લાવી
બિહારમાં ફરી એકવાર ચાલી PM મોદી-અમિતભાઈ શાહની જોડીએ ઇતિહાસ રચ્યો છે. બિહારની ચૂંટણીમાં અમિતભાઈ શાહની રણનીતિ રંગ લાવી છે.
Advertisement
બિહારમાં ફરી એકવાર ચાલી PM મોદી-અમિતભાઈ શાહની જોડીએ ઇતિહાસ રચ્યો છે. બિહારની ચૂંટણીમાં અમિતભાઈ શાહની રણનીતિ રંગ લાવી છે. અમિતભાઈ શાહે બિહારમાં ચૂંટણી માહોલ દરમિયાન 35 જેટલી સભાઓ ગજવી હતી. રણનીતિનાં ચાણક્ય અમિતભાઈ જીતની સુનામીનાં સૂત્રધાર બન્યા છે.... જુઓ અહેવાલ....
Advertisement


