દેશભરમાંથી NitaBen Ambani ને જન્મદિવસની શુભેચ્છાઓ
આજે અંબાણી પરિવારના મોટા વહુ નિતાબેન અંબાણીનો જન્મદિવસ છે. તેમણે શિક્ષણ, કળા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
Advertisement
Nita Ambani Birthday : આજે અંબાણી પરિવારના મોટા વહુ નિતાબેન અંબાણીનો જન્મદિવસ છે. તેમણે શિક્ષણ, કળા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જેની સરાહનાં ભારત દેશમાં જ નહીં પરંતુ, દુનિયાભરમાં કરવામાં આવી છે. આજે નિતાબેન અંબાણીનો જન્મદિવસ છે. તેઓ સ્વપ્નનને હકીકતમાં ફેરવતી એક શક્તિશાળી પણ વિનમ્ર માનુની તરીકે પણ ઓળખાય છે. તેમણે દેશભરમાંતી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે... જુઓ અહેવાલ...
Advertisement


