Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bishnoi Gang : ગુજરાતમાં દારૂ ઘુસાડવા બિશ્નોઈ ગેંગનો પ્લાન!

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બિશ્નોઈ ગેંગનો પ્લાન! ગોવાથી દારૂ ભરેલા 4 કન્ટેનર ગુજરાત મોકલ્યા હોવાની વિગત સામે આવી છે.
Advertisement

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બિશ્નોઈ ગેંગનો પ્લાન! ગોવાથી દારૂ ભરેલા 4 કન્ટેનર ગુજરાત મોકલ્યા હોવાની વિગત સામે આવી છે. જો કે, બિશ્નોઈ ગેંગનો દારૂની હેરાફેરીનો પેંતરો પોલીસેને નાકામ કર્યો છે. વડોદરા-નવસારી બાદ ભરૂચમાંથી દારૂ ઝડપાયો છે. 1.47 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દારૂ નિયત જગ્યા સુધી પહોંચે એ પહેલા જપ્ત કરાયો...જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×