Bitcoin Scam : કરોડોના બીટકોઈન 'કાંડ'માં મોટો ચુકાદો, નેતા અને પૂર્વ IPSને આજીવન કેદ!
નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા Bitcoin Scam: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ ફટકારવામાં આવી છે. જેમાં ચકચારી બિટકોઈન કૌભાંડ કેસમાં...
Advertisement
- નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ
- અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા
- પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા
Bitcoin Scam: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ ફટકારવામાં આવી છે. જેમાં ચકચારી બિટકોઈન કૌભાંડ કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ થઇ છે. તેમાં અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા થઇ છે. પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા. જેમાં વર્ષ 2018માં બિટકોઈનનો કેસ સામે આવ્યો હતો. તથા સ્પેશિયલ ACB કોર્ટે તમામને સજા ફટકારી છે.
Advertisement


