Surat BJP નેતાનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો
Surat BJP કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી જાહેરનામાંની ઐસીતૈસી થતાં કાર્યવાહીને લઈ અટકળો તેજ થઇ Surat BJP: સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો...
Advertisement
- Surat BJP કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ
- લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી
- જાહેરનામાંની ઐસીતૈસી થતાં કાર્યવાહીને લઈ અટકળો તેજ થઇ
Surat BJP: સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો છે. જેમાં હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી હતી. જાહેર માર્ગ પર મોડીરાત્રે જન્મદિવસ ઉજવણીની આડમાં કરાયેલા આ તાયફાથી વિવાદ થયો છે.
Advertisement


