દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે અપનાવી નવી રણનીતિ
આગામી સમયમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે આ વખતે તેની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ભાજપે તમામ રાજ્યોમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી છે. જે મુજબ ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઇને રજૂ નહીં કરે. ગુજરાત ફર્સ્ટ...
Advertisement
આગામી સમયમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે આ વખતે તેની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ભાજપે તમામ રાજ્યોમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી છે. જે મુજબ ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઇને રજૂ નહીં કરે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement


