Amreli માં BJP નેતા ફરી ચર્ચામાં! દુષ્કર્મ પીડિતાનો ચોંકાવનારો આરોપ!
આ કહાનીનાં અલગ અલગ કિરદાર છે. સત્તા પક્ષ સાથે સંકળાયેલા ધારાસભ્ય છે. નેતા છે, નેતાજીનાં પુત્ર છે, યુવતી છે.
Advertisement
હાલ એક એવો મુદ્દો ચર્ચામાં છે જેનો કોઈ તોડ નથી મળી રહ્યો! કોઈ ઉકેલ નથી મળી રહ્યો! ના કોઈ સત્ય બહાર આવી રહ્યું છે! ઘણા બધા દાવા થઈ રહ્યા છે! આ કહાનીનાં અલગ અલગ કિરદાર છે. સત્તા પક્ષ સાથે સંકળાયેલા ધારાસભ્ય છે. નેતા છે, નેતાજીનાં પુત્ર છે, યુવતી છે. સાથે સાથે અમદાવાદ, ગીર-સોમનાથનો ઉલ્લેખ છે અને સાથે જ બેંગકોક પણ ઉલ્લેખ છે.... જુઓ અહેવાલ...
Advertisement


