BJP પ્રવક્તા Shehzad Poonawalla એ દિલ્હીનાં નવા CM પર કર્યા પ્રહાર
અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. આતિશીએ દિલ્હીના આઠમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે BJP પ્રવક્તા Shehzad Poonawalla એ દિલ્હીનાં નવા CM પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીને આજે નવા...
Advertisement
અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. આતિશીએ દિલ્હીના આઠમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે BJP પ્રવક્તા Shehzad Poonawalla એ દિલ્હીનાં નવા CM પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીને આજે નવા મનમોહનસિંહ મળ્યા છે.
Advertisement


