2024 માં ભાજપનો વિજય થશેઃ સી.આર. પાટીલ
કચ્છમાં સી આર પાટીલે કહ્યું કે, 2024 માં અયોધ્યમાં ત્યાં જ સ્થાન પર મંદિર શરૂ થઈ જશે. જે લોકો તારીખ પૂછી રહ્યા હતા તેઓ દર્શન કરવા આવી જાય. ફરી એક વખત ભાજપે રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે....
Advertisement
કચ્છમાં સી આર પાટીલે કહ્યું કે, 2024 માં અયોધ્યમાં ત્યાં જ સ્થાન પર મંદિર શરૂ થઈ જશે. જે લોકો તારીખ પૂછી રહ્યા હતા તેઓ દર્શન કરવા આવી જાય. ફરી એક વખત ભાજપે રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સાથે જ મોદી સરકારમાં વિકાસના અનેક કાર્યો થયા છે તેવો ઉલ્લેખ કર્યો છે.પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ઝોન મહામંત્રી રજની પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજી વરચંદ, 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા.કચ્છ જિલ્લાના ભાજપના કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Advertisement


