Bihar Election ને લઈને BJP ની મોટી જાહેરાત
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને બનાવ્યા સહપ્રભારી સી.આર.પાટીલને અપાઈ મહત્વની જવાબદારી મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બનાવ્યા બિહાર રાજ્યના પ્રભારી બિહાર ચૂંટણીને લઈ ભાજપની મોટી જાહેરાત સામે આવી છે. જેમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને સહપ્રભારી બનાવ્યા છે. તથા મંત્રી...
Advertisement
- કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને બનાવ્યા સહપ્રભારી
- સી.આર.પાટીલને અપાઈ મહત્વની જવાબદારી
- મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બનાવ્યા બિહાર રાજ્યના પ્રભારી
બિહાર ચૂંટણીને લઈ ભાજપની મોટી જાહેરાત સામે આવી છે. જેમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને સહપ્રભારી બનાવ્યા છે. તથા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર રાજ્યના પ્રભારી બનાવ્યા છે.
Advertisement


