Ahmedabad માં વધુ એક નબીરાનું કારસ્તાન, BMW કાર ચાલકે અકસ્માત કર્યો
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત BMW કાર ચાલકે BRTS રેલિંગને મારી ટક્કર BMW કાર ઘૂસી ગઈ BRTS કોરિડોરમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં કારને BRTS રેલિંગ સાથે અથડાવી દીધી...
Advertisement
- અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત
- BMW કાર ચાલકે BRTS રેલિંગને મારી ટક્કર
- BMW કાર ઘૂસી ગઈ BRTS કોરિડોરમાં
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં કારને BRTS રેલિંગ સાથે અથડાવી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement


