Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં જીવલેણ હુમલો

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં જીવલેણ હુમલો થયો છે. હુમલામાં સૈફ અલી ખાન ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઈજાગ્રસ્ત થતા જ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં જીવલેણ હુમલો થયો છે. હુમલામાં સૈફ અલી ખાન ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઈજાગ્રસ્ત થતા જ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં કરીના કપૂર અને તેના બંને બાળકોને કોઈ નુકસાન થયું નથી. તે સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ચોર ચોરીના ઇરાદે તેના ઘરમાં ઘૂસ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×