Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad Fake Doctors : Botad માં નકલી ડૉક્ટરોથી તમે રહેજો સાવધાન!

સાળંગપુર રોડ અને તાજપર ગામમાં SOG એ મોટી કાર્યવાહી કરી. ક્લિનિક ચલાવતા 2 'મુન્નાભાઈ MBBS' ની ધરપકડ કરી છે.
Advertisement

ઈલાજ કરાવતા પહેલા ડોક્ટરની ડિગ્રી જોઈ લેજો! સાળંગપુર રોડ અને તાજપર ગામમાં SOG એ મોટી કાર્યવાહી કરી. ક્લિનિક ચલાવતા 2 'મુન્નાભાઈ MBBS' ની ધરપકડ કરી છે. ડિગ્રી વગર નકલી તબીબ લોકોનો ઈલાજ કરતા હતા. રૂપિયા ખાતર ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. બન્ને નકલી તબીબ બોટાદમાં જ પ્રેક્ટિસ કરતા હતા....જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×