Botad : હડદડમાં ઘર્ષણ મુદ્દે પ્રવક્તા મંત્રી Rushikesh Patel નું નિવેદન
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર બોટાદ જિલ્લાના હડદડ ગામનો મામલો હવે ગંભીર કાયદાકીય અને રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
Advertisement
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર બોટાદ જિલ્લાના હડદડ ગામનો મામલો હવે ગંભીર કાયદાકીય અને રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે આ મામલે સખત કાર્યવાહી કરી છે, જેમાં 85 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh patel) એ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે વિપક્ષના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે... જુઓ અહેવાલ...
Advertisement


