સુવર્ણચંદ્રક
આજે કવોલીફાય રાઉન્ડ માં લક્ષ્મી અને રાણી બંને પંસદગી પામ્યા.લક્ષ્મી પ્રબળ દાવેદાર મનાતી હતી. એણે હાઇફાઇ કોંચીગ મેળવેલ. તેના મા-બાપનો પુરો સાથ હતો. એ ઘણી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી. રાણી ઑલોમ્પિકમાં રજત કે સુર્વણ ચંદ્રક જીતશે એવી આશા કોઇને કયા હતી.!બીજા દિવસે અખબારની હેડલાઇનમહિલા કુસ્તીમાં સુર્વણચંદ્રક જીતનાર ઝુંપડપટ્ટીની રાણી એકમાત્ર મહિલા ખેલાડી..રાણીને લડતી વખતે ઘરની àª
Advertisement
આજે કવોલીફાય રાઉન્ડ માં લક્ષ્મી અને રાણી બંને પંસદગી પામ્યા.
લક્ષ્મી પ્રબળ દાવેદાર મનાતી હતી. એણે હાઇફાઇ કોંચીગ મેળવેલ. તેના મા-બાપનો પુરો સાથ હતો. એ ઘણી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી.
રાણી ઑલોમ્પિકમાં રજત કે સુર્વણ ચંદ્રક જીતશે એવી આશા કોઇને કયા હતી.!
બીજા દિવસે અખબારની હેડલાઇન
મહિલા કુસ્તીમાં સુર્વણચંદ્રક જીતનાર ઝુંપડપટ્ટીની રાણી એકમાત્ર મહિલા ખેલાડી..
રાણીને લડતી વખતે ઘરની ટપકતી છત, વિધવામાની આંખના આંસુ દેખાતા હતા.
પૂર્વી બાબરીયા - ભુજ


