Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

bridge collapse in vadodara: આ બ્રિજ અઠવાડિયું ચાલે તો જોજો... અમે ક્યારે મરીએ એ ખબર નથી!

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 11 લોકોનાં મોત નીપજ્યા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલમાં એક સ્થાનિકે 6 દિવસ પહેલા જ બ્રિજ અંગે મોટી વાત કરી હતી.
Advertisement

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 11 લોકોનાં મોત નીપજ્યા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલમાં એક સ્થાનિકે 6 દિવસ પહેલા જ બ્રિજ અંગે મોટી વાત કરી હતી. 6 દિવસ પહેલા જ સ્થાનિક યુવકે ચેનલમાં ઈન્ટરવ્યું આપ્યું હતું અને કહ્યું હતું કે, બ્રિજની હાલત જોઈને લાગે છે કે વધારે દિવસ નહીં ચાલે. 6 દિવસ પહેલા જ ઈન્ટરવ્યુ આપ્યું અને આજે ઘટના બની....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×