Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં અનોખી રક્ષાબંધન ભાઈન બહેને ઉજવી

Rksha Bndhan : ભારતમાં આખા વર્ષ દરમિયાન ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે,પરંતુ રક્ષાબંધનનું (Rksha Bndhan)એક અલગ મહત્વ છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે એક હ્રદયસ્પર્શી ઘટના બની હતી.સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉંમરની...
Advertisement

Rksha Bndhan : ભારતમાં આખા વર્ષ દરમિયાન ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે,પરંતુ રક્ષાબંધનનું (Rksha Bndhan)એક અલગ મહત્વ છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે એક હ્રદયસ્પર્શી ઘટના બની હતી.સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉંમરની 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી.મિસ્ત્રી પરિવાર દ્વારા વ્હાલસોયી દીકરી સ્વ.રિયાના હાથ સહિત ફેફસાં,લિવર,કિડની અને ચક્ષુઓનું દાન કરીત સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.

×