Gujarat નાં રાજકારણમાં જ્ઞાતિવાદ? પ્રત્યેક્ષ પક્ષના ઉપરી OBC?
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ બાદ ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચાઓનો માહોલ બરોબરનો જામ્યો હતો.
Advertisement
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સત્તારૂઢ પાર્ટી ભાજપમાં નેતૃત્વને લઈ ચર્ચાઓ ચાલતી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ બાદ ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચાઓનો માહોલ બરોબરનો જામ્યો હતો. જો કે, રાજ્ય સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપાતા તમામ અટકળો પર વિરામ લાગ્યો છે. પરંતુ, આ વચ્ચે ગુજરાતનાં રાજકારણ ફરી એકવાર ગરમાયો છે.... જુઓ અહેવાલ...
Advertisement


