Sabarkantha માં મોટું ઘમાસાણ! પથ્થરમારો-ટીયરગેસના શેલ છોડાયાં પશુપાલકો વિફર્યાં..!
સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ થઇ રહ્યો છે આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ ફેલાયો પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા Sabarkantha: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો વિરોધ સામે આવ્યો...
Advertisement
- સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ થઇ રહ્યો છે
- આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ ફેલાયો
- પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
Sabarkantha: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો વિરોધ સામે આવ્યો છે. જેમાં સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ થઇ રહ્યો છે. પશુપાલકોને સાબરડેરીના કંપાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા છે. તેમજ પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવી પશુપાલકોને અટકાવવામાં આવ્યા છે. તેમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.
Advertisement


