CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, જુઓ એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ટર્મ 2 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બંને માટે ડેટશીટ બહાર પાડવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ટર્મ 2 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓએ આ ટાઈમ ટેબલ પર નજર નાખવી જરૂરી છે. ધોરણ 10ની પરીક્ષા 05મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. જ્યારે 12મીની પરીક્ષા 26મી એપ્રિલથી 19મી મે દરમિયાન લેવામાં આવશે.ધોરણ 12નું ટાઈમ ટેબલ
Advertisement
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
(CBSE) એ ટર્મ 2 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ
જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બંને માટે ડેટશીટ બહાર પાડવામાં આવી
છે. જે વિદ્યાર્થીઓ ટર્મ 2 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓએ આ ટાઈમ ટેબલ પર નજર નાખવી જરૂરી
છે. ધોરણ 10ની પરીક્ષા 05મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. જ્યારે 12મીની પરીક્ષા 26મી એપ્રિલથી 19મી મે દરમિયાન લેવામાં આવશે.
Advertisement
Advertisement
ધોરણ 12નું ટાઈમ ટેબલ


