અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
Advertisement
ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ના મુખ્ય સમારોહનું આજે અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્યતાથી સમાપન થયું હતું. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એક એવી ક્ષણ સર્જાઈ જે હૃદયને ભીંજવી ગઈ હતી.
Advertisement


