Gandhinagar : મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી
Rakhi : આજે દેશભરમાં રક્ષા બંધનના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી (Rakhi)બાંધી તેમના આશિર્વાદ આપ્યા હતા અને શુભકામના પ્રગટ કરી હતી....
Advertisement
Rakhi : આજે દેશભરમાં રક્ષા બંધનના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી (Rakhi)બાંધી તેમના આશિર્વાદ આપ્યા હતા અને શુભકામના પ્રગટ કરી હતી.
Advertisement


